તમે કેમ બિનજરૂરી ચિંતા કરો છો?તમને કોનો ડર કરો છે? તમને કોણ મારી શકે?આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી.
માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા જો માળા તુલસી ની હસે તો " માખણચોર" આવશે.
મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે, ફક્ત કૃષ્ણથી પ્રારંભ કરો અને કૃષ્ણ સાથે સમાપ્ત કરો.
કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ 🙁 તૂટી જાઓ.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
કૃષ્ણને માનતો માણસ ક્યારેય ક્રોધી ના હોય (આ વાત મને પણ લાગુ પડે છે),મોહ મુકાય તો "માધવ" મળે. 🌹 જય શ્રી કૃષ્ણા 🌹🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
કોઈના ચહેરા પર સ્મીત લાવી જોવ સાહેબ, અંદરનો રામ ને ઉપર નો શ્યામ બંને ખુશ 🤗 થાશે..!!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
Krishna Suvichar in Gujarati
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે, પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે..!!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ 🤔 જવું પડે છે, નહીં કે પવન સાથે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
કૃષ્ણ ભગવાન ના સુવિચાર
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
હારીને પણ ના હારવું, એ જ શરૂઆત છે જીતની.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
બે હાથ ની તાકાત થી ક્યારેક દસ લોકો ને હરાવી શકીએ.પરંતુ બે હાથ જોડી ને લાખો લોકોના દિલ જીતી શકીએ.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
હું એ નથી કે મતલબથી યાદ કરું છું.હું એ છું જે લાગણીઓથી પ્રેમ કરું છું.તમારો સંદેશ આવે કે નાં આવે..હું રોજ તમને દિલથી યાદ કરું છું..🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
પણ પીઝા જ જોઈએ છે એ ઈચ્છા છે,ભગવાન જરુરિયાત પૂરી કરવા બંધાયેલા છે, ઈચ્છા નહી.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
Krishna Gujarati Quotes
ભૂખ લાગે એ પ્રકૃતિ છે, રોટલો એ જરૂરિયાત છે.પણ પીઝા જ જોઈએ છે એ ઈચ્છા છે,ભગવાન જરુરિયાત પૂરી કરવા બંધાયેલા છે, ઈચ્છા નહી.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
આગળ વધવાની જેને તમન્ના છે,તેને આ દુનિયામાં કોઇજ રોકી શકતું નથી…પહાડોના કારણે નદીઓનાં પ્રવાહ કયારેય રોકાતો નથી.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
અમારી બીજી પોસ્ટો :- 50+ નાના ગુજરાતી સુવિચાર
આવે અને જાય એ "સમય" કહેવાય..આવે અને લાંબા સમય સુધી મનમાં રહે એ "યાદ" કહેવાય..પરંતુ આવ્યા પછી ન જાય ન જવા દે એને "પ્રેમ" કહેવાય.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
મીરા ને એમ હતું કે ઝેર માં કેવો નશો છે જોઇ લઉ..તો, ઝેરને પણ એમ હતું કે એ બહાને કંઠમાં કૃષ્ણ નો પ્રેમ જોઇ લઉં..હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત, આજ છે જીવન જીવવા ની સાચી રીત..!!!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
ભગવદ્ ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે,પણ બંનેની ઊંડાઈમાં એક ફરક છે,સમુદ્રની ઊંડાઇમાં માણસ ડૂબી જાય છેઅને ગીતાની ઊંડાઈમા માણસ તરી જાય છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
સ્મિત ફરક્યુ હોઠો પર તો, તમારી યાદ આવી ગઈ..બસ આટલુ જ લખ્યુ, ત્યા તો હેડકી આવી ગઈ..🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું, ફુલો ના રંગ તમારી આસપાસ મોકલું છું.ના વિચારો કે ભુલી જઈશું તમને, નીભાવશું સાથ સદા શબ્દો થી વિશ્વાસ મોકલું છું.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
Radha Krishna Suvichar Gujarati
જીવનમાં શું નહિ કરવાનું એ મહાભારત શીખવે છે.અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવત્ ગીતા શીખવે છે..!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
ખોવાઈ ગયેલી વ્યક્તિ મળી શકે પણ બદલાઈ ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી.દુઃખ ને પોતાનો ગુરુ માનીલો, સુખ તમારી પાસે ભણવા આવશે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
શબ્દ અને નજર નો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરજો,એ આપણા માવતર ના આપેલા સંસ્કાર નુ બહુ મોટુ પ્રમાણપત્ર છે..!!!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
કૃષ્ણ સુવિચાર ગુજરાતી
અહીં કદર એની નથી જે સંબંધ ની કદર કરે છે,પણ એની કદર છે જે સંબંધ હોવાનો દેખાવો કરે છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
બધાને સાથે લઈને ચાલજોપણ ક્યારેક એકલા ચાલવાનું થાય તો ડરવું નહીં, કેમ કે..સ્મશાન, શિખર અને સિંહાસન પર વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
વિશ્વાસ ની માળા પહેરવી હોય તો શંકા નામની ગાંઠ ક્યારેય ના બાંધશો.સંબંધ ની શાળા ટકાવવી હોય તો પ્રેમ ના વિષય ની પરીક્ષા ના લેશો.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
કળિયુગની, કમાલ તો જુઓ સાહેબ,બેટા કરતા, ડેટાનું મહત્વ વધારે છે,અને લોકો કરતા લોગોનું મહત્વ..🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
સંસાર ની બધી સ્ત્રીઓ પોતાના પુત્ર ને શ્રવણ બનાવવા માંગે છે..પણ પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
મળવાનો મોકો આપે કે ન આપે આ દુનિયા સાહેબ,પણ જો પ્રેમ સાચો હોય તો કુદરત પણ ઝૂકી જાય છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
Shri Krishna Suvichar Gujarati
૧૦૮ મણકાની માળા ફેરવતી વખતે મન ભટકે છે પણ,૫૦૦ ની નોટનુ બંડલ ગણતી વખતે મન સ્થિર રહે છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
આંખ ની ભાષા સમજતા આવડવી જોઈએ..બાકી પ્રેમ માં ભણતર ની ક્યાં જરૂર હોય છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
આપણને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ,બાકી કૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી..પણ હૈયે તો રાધા જ વસતી હતી.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જમાનો કાગળ નો હતો ત્યારે લાંબા સમય સુધી લાગણીઓ એમાં સચવાતી હતી.હવે ટેકનિકલ જમાનો છે, એટલે જિંદગીભર ની યાદો એક આંગળી થી ડિલીટ થઈ જાય છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
એક વચન..કાયમ હસતા રેહવાનું, ભલે લોકો પાગલ સમજે..જ્યા વિશ્વાસ હોય ને, ત્યાં પ્રોમિસ ની જરુર જ ના પડે..🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
લોકો કહે છે કે જીવવા માટે સંપત્તિ જોઈએ એકદમ યોગ્ય વાત છે,પણ આ સંપત્તિ વ્યવહાર માટે જોઈએ છે જીવવા માટે તો પ્રેમાળ લોકો જોઈએ,તમારા જેવા,સમજાય તેમને શબ્દો થકી વંદન🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
અમારી બીજી પોસ્ટો:- Good Morning Gujarati Sms
ફૂલ બનીને હસવું એ જીંદગી છે.હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે.જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
Krishna status
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે..એ જ જીવન ની મોટી સફળતા છે સાહેબઆપણી આંગળી કંકુવાળી ના થાય, ત્યાં સુધી બીજાના કપાળે ચાંદલો ના થાય.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
આપણું જીવન તો એક મિણબત્તી છે.સમય ઈચ્છે ત્યારે જલાવી જાય છે સમય ઈચ્છે ત્યારે ઓલાવી જાય છે.અને છેલ્લે રહી જાય છે ફ્કત યાદોનું મીણ.જે અંત સુધી કોઈની યાદ અપાવી જાય છે..!!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
વ્હાલા, શરીર ક્યારેય પુર્ણ પવિત્ર નથી થતું, છત્તા બધા એમને પવિત્ર કરવાની કોશિશ કરે છે,પણ મન પુર્ણ પવિત્ર થઈ શકે છે, પણ અફસોસ છે કે કોઈ કોશિશ નથી કરતું.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જીવનમાં ખુશ અને સુખી રહેવું હોય તોએક "શાંત સરોવર"ની જેમ બની રહો,જેમાં કોઈ એક "અંગારો" પણનાખે તો પણ ઠરી જાય..🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
પ્રેમ રંગરૂપ નહી, એતો લાગણી અને વિશ્વાસ ની દોરી છે.નહી તો જોઈ લો રાધા કૃષ્ણ ને, મારો કાન્હો કાળો અને રાધા ગોરી છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
પાનખર થયા વગર ઝાડ પર નવા પાંદડા નથી આવતા,એમ સંઘર્ષ કર્યા વગર સારા દિવસ નથી આવતા !!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
ના રાખશો તમારા દિલ માં એટલી નફરત સાહેબજે દિલ માં નફરત હોય એ દિલ માં મારા કૃષ્ણ નથી રેહતા🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
ના રાખશો તમારા દિલ માં એટલી નફરત સાહેબજે દિલ માં નફરત હોય એ દિલ માં મારા કૃષ્ણ નથી રેહતા🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબપણ સાલું જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે તો સાહસ જ જોઈએ.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
50+ Krishna Suvichar Gujarati
લાગણીઓ ને ક્યાં દ્વાર હોય છે..જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જીંદગી ને પણ વાંસળી જેવી બનાવો સાહેબ,છેદ ગમે તેટલા કેમ ન હોય..! પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવો જોઇયે..🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે,ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે..સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે,ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
એક કપ ☕ ચા ની સંગત સારીપણ એક કપ ટી ની સંગત બુરી..સમજાય તેમને મારા શબ્દો થકી વંદન🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જતા જતા પતંગ શિખામણ આપતી ગઈ,જમીન પર રહો નહીં તો ખોવાઈ જશો !!🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
રજવાડું તો હૃદયમાં હોવું જોઈએ..પછી ગમે ત્યાં બેસો સિંહાસન જ લાગે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
જોડે ચાલવું એ શરૂઆત છે, જોડે રહેવું એ જીંદગી છે.અલગ રહીને પણ જોડે રહેવું એ પ્રેમ છે.🙏🏼 રાધે રાધે 🙏🏼♥️ જય શ્રી કૃષ્ણ ♥️
0 Comments