{ 100+ Royal } Attitude Status in Gujarati - [ Attitude Shayari Gujarati ]

ADMIN
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated

Royal Attitude Status in Gujarati


Royal Attitude Status in Gujarati
Royal Attitude Status in Gujarati 



લોકો લાખોમાં એક હોય છે, 

પણ હું તો કરોડોમાં એક છું!🔥🔥🔥



કોઈએ પૂછ્યું કોના માટે લખો છો, 

મેં કહ્યું જે સમજે એના માટે!



આગ લગાવી દો એવી વસ્તીને, 

જે નથી ઓળખતા મારા જેવી હસ્તીને!



ઔકાતમાં રહેજો હો સાહેબ, 

કેમ કે સમયને બદલાતા સમય નથી લાગતો!



મારા મતે આપણા જીવનમાં શું છે એના કરતા,

આપણી સાથે કોણ છે એ બહુ અગત્યનું હોય છે!



એકલો જીવી લઈશ હું તમારા વગર,

ઘડી બે ઘડી રહીને મારી આદત ખરાબ ના કરો!



લોકો શું વિચારે છે મારા વિશે,

એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો!



કમજોર સમજવાની ભૂલ ના કરવી વ્હાલા,

બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં માનીએ છીએ!



મને ખરાબ કહેવાવાળાઓ,

તમે કેટલા સારા છો એ તો વિચારો!



જીતવું મારી જીદ નથી,

મારી આદત છે!



ઔકાત નથી આંખોથી આંખો મિલાવાની,

અને વાત કરે છે અમારું નામ મીટાવાની!



અમારો સમય આવવા દયો સાહેબ,

અમે એના પર રાજ કરીશું, જેને લોકો દુનિયા કહે છે!



રંગ રૂપ અને રૂપિયા તો ખોટા છે,

માણસની ઔકાત તો સમય જ બતાવે છે!


Whatsapp Gujarati Attitude Status


વટનું તો એવું છે ને સાહેબ,

કે પાછું વળીને જોવાની ટેવ જ નથી!



અમે કહીએ એમ કરાય,

અમે કરીએ એ ન કરાય વ્હાલા!



અમારા જેવા ભોળા છોકરા ઓએ જો

દાદાગીરી શરુ કરી દીધી, તો

આ સુંદર છોકરીઓને કોણ સાચવશે....



નથી ''પૈસા'' કે નથી ''ડોલર'',

પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,

ઊંચો છે કોલર....



અમારી આદત ખરાબ નથી,

બસ શોખ ઊંચા છે,

નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,

કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય....




​નામ​ એવુ હોવુ જોઇએ વાલા....

કે દુશ્મન પણ કહે.

'' હા એને કોણ ન ઓળખે ''



સ્વાભીમાન રાખજો સાહેબ....

બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા ....



સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે ...

દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે...



સમય આવે ત્યારે બતાવી દઈશુ 

ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..



ખાલી Pic જ નહિ ગાંડા.....

તારા ભાઈ ની Personality પણ ખતરનાક જ છે...



જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા...

ત્યારે એકજ નિયમ હશે NO_LIFELINE 



શીખી ને તો "કારીગર" થવાય સાહેબ.,

"કલાકાર" તો કુદરત ની કૃપા હોય તો થવાય!



જો હમસે જલતે હૈ

હમ ઉસકો હી જલાતે હૈ...



જેની કલ્પના ઉંચી હોય ને વાલા,

એ કયારેય નીંચી જીંદગી જ ન જીવી શકે...



બધી ઓળખાણ ''બાપ-દાદા'' ના નામની ના ચાલે,

અમુક ઓળખાણ પોતાના ''નામ''ની પણ હોવી જોઈએ...


Attitude Status in Gujarati

Boys Royal Gujarati Attitude Status
Boys Royal Gujarati Attitude Status



ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,

એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.



અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે



હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને

જીવનભર અફસોસ રહી જાય...!!



દુનીયા ને સાહેબ એકવાર તમારી તાકાત નો પરચો આપવો  પડે,

નહીંતર લોકો માથે ચડી ને નાચે એમ છે...



સાહેબ.. આપડો વટ એ જ આપણી ઓળખાણ 



સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા

જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, 



"માન, મર્યાદા અને મોભો હોવો જોઈએ,

વીરા બાકી બધું તો ???

રાવણ પાસે પણ હતું...



કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ,

રાખની નીચે પણ આગ સળગતી હોય છે


Royal Gujarati Attitude Status


નડવાનુ કિડી ને પણ નઈ ,પણ

જો વચ્ચે આવેતો....

મૂકવાનો સિંહ ને પણ નઈ.....



તમારી હવા તમારી પાસે રાખો

અહીંયા પણ હવા નું પ્રમાણ વધુ છે.



ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે, 

પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.



મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો, 

કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.



હારી નથી ગયો જીતીને બતાવીશ, 

મારો સમય ખરાબ છે હું નહીં.



ગજું નથી સાથ નિભાવાનું, 

ને નીકળી પડ્યા છે અમારી સાથે ચાલવા.



જરાક માથાભારે પણ થવું પડે સાહેબ, 

નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે.



ઉમર નાની છે વાલા, 

બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે.



વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, 

બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.



હું નમું છું બધાની સામે, 

કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.



જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું, 

કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું !!



દમ તો શબ્દોમાં હોવો જોઈએ, 

બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે !!



લોકો કહે છે મારો પણ સમય આવશે, 

હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !!



હું અને મારો સમય બંને સરખા છીએ, 

એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો !!



જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, 

ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!



નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું, 

ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!



અમુક લોકો આવ્યા હતા મને સમજવા માટે, 

પછી પોતે જ સમજીને ચાલ્યા ગયા !!



હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં, 

જે મારા ચહેરાને જોઇને ખુશ થઇ જાય છે !!


Gujarati Boy Attitude Status


ભીડમાં ભીડ જેવો ના થઇ જઉં, 

એટલે જ એકલો રહું છું !!



પસંદ મારી લાજવાબ જ હોય છે, 

ઉદાહરણ તમારું જ લઇ લો ને !!



ઈમાનદારી એક મોંઘો શોખ છે, 

જે હર કોઈની તાકાતની વાત નથી !!




નામ અને ઓળખાણ નાની છે, પણ મારી પોતાની છે !!



પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ, 

હરણીઓ ક્યારે ફૂદકી જાય નક્કી નહીં !!



જો હું સ્ટાઈલ ના મારું, 

તો છોકરીઓ લાઈન કોને મારશે !!



કપટીઓને કહી દો સમય ખાલી મૌન છે, 

બાકી બધી ખબર છે કે કોની પાછળ કોણ છે 



ખોટી વાહ અને પાછળથી ઘા, 

આપણા લોહીમાં જ નથી વાલા !!



આજીવન તારો સાવજ બનીને રહું, 

જો તું મારી સિંહણ બનીને મને વળગી રહે !!



જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે,

પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!


Desi Gujarati Attitude Status


નમતો હતો, નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા માટે, 

બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!




હું એટલા માટે હંમેશા ખુશ રહી શકુ છું, 

કારણ કે હું મારી સરખામણી ફકત મારી સાથે જ કરુ છું !!



હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ, 

રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં
 
મારી રમત ના હોય !!




મુસીબતની મજાલ નથી કે મને ઝુકાવે, 

સામા વહેણમાં તરવાની આદત છે મને !!




કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, 

નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!




બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, 

બસ માન અને મર્યાદા નામની પણ કોઈ વસ્તુ હોય છે !!




મહાદેવના ભક્ત છીએ વાલા, માનમાં અમે માથું ઉતારી 

દઈએ અને અપમાનમાં માથું ઉડાવી પણ દઈએ !!




એને રૂપનો ઘમંડ આવી ગયો સાહેબ, 

હવે એ અપ્સરા હોય તો પણ મારે ના જોઈએ !!




છોકરી સુંદર હોય તો બધાને ગમે, 

પણ મને તો Simple હોય તો વધારે ગમે !!




તને મારા વગર ચાલશે તો સાંભળ, 

મને તારા વગર દોડશે !!




આ સસ્તા માણસોના જમાનામાં, 

કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!




સિંહ જેવા દોસ્તો અને બકરી જેવા દુશ્મન હોય,

તો જિંદગીમાં મોજે મોજ જ હોય હો વાલા !!




શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ, 

જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ !!


Royal Attitude Status in Gujarati

2 line Attitude Status in Gujarati
2 line Attitude Status in Gujarati



હું સુધરી ગયો એવું ક્યારેય સાંભળવા નહીં મળે તમને, 

કેમ કે સિંહ તો ખૂંખાર જ સારા લાગે !!

અમારી બીજી પોસ્ટો :- Gujarati Suvichar


જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય, 

એકવાર કોઈનો હાથ પકડ્યા પછી છોડવાનો ના હોય !!




ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને, 

કદર શું છે એ સમય બતાવશે તમને !!




ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ, 

પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે !!




ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે, 

જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!




જો બકા આપણું તો બસ એક જ કામ, ખાવાનું, 

પીવાનું ને મોજમાં રેવાનું !!




શાંત છીએ એનો મતલબ એ નથી કે બધું ભૂલી ગયા છીએ, 

પર્વત ભલે શાંત હોય પણ એની અંદર જવાળામુખી સળગતો હોય છે !!


2 line Attitude Status in Gujarati


હા મને ગુસ્સો આવે છે, 

કારણ કે ખોટું મારાથી સહન નથી થતું !!




સહનશક્તિ તો ઘણી છે મારી, 

બસ કોઈ તારા વિશે બોલી જાય તો સહન ના થાય !!


પોસ્ટ પસંદ આવે તો Share કરવાનુ ના ભૂલતા મળીશું ફરી એક નવી પોસ્ટ માં આવજો.

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.