[ 50+ ગુજરાતી લવ શાયરી ] 2 Line Gujarati Love Shayari


2 Line Gujarati Love Shayari

આજ ની નવી પોસ્ટ માં તમને 50+ 2 Line Love Shayari જોવા મળશે.
જાે તમને પોસ્ટ પસંદ આવે તો share કરવાનુ
ના ભૂલતા.

2 Line Gujarati Love Shayari
2 Line Gujarati Love Shayari
તારા હૃદય પર બરફની પરત તો નથી ?

હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય.લોકો કહે છે કે તું રિસાઈ ગઈ છે મારાથી, પણ
 
તારી આંખો તો કંઇક બીજું જ કહે છે !!મિત્ર છો અને મિત્ર બનીને જ રહો, 

એનાથી આગળ વધશો તો પ્રેમ થઇ જશે !!


Gujarati Love Shayari


તારાથી થોડી દુર જવાની જરૂર છે,

ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?ઉંમર ચાહે ગમે તેટલી કેમ ના હોય, સાંભળ્યું છે કે 

દિલ પર ક્યારેય કરચલી નથી પડતી !!તમારી યાદ તાજી કરતા આંખ માં આંસુ આવી જાય છે,

બસ એજ તમારા રસ્તા ને જોઈ ને ઇન્તેઝાર શરુ થાય છે.સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે,

પડછાયો બનાવી લે મને એ ક્યાં જુદા થાય છે.અર્થ નથી સમજતો હું પ્રેમનો, 

એટલે જ આશિક થયો છું હું એમનો !!


Gujarati Shayari on Love


પ્રેમનો શોખ અહીંયા કોને હતો,

બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો !!
મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી, 

જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.


એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, 

મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.


Gujarati Love Shayari For Husband


પાંદડું તાળી પવનને આપે છે,

ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,

એક જણ કેમ ખાસ લાગે છે?પહેલા પ્રેમ એટલે એક જવાબદારી હતી, 

અને અત્યારે પ્રેમ એટલે એક મોકો !!સામેથી તો હા જ હોય છે, 

પણ પૂછવાની તાકાત હોવી જોઈએ !!

 ગુજરાતી લવ શાયરી 2 Line

દિલ માં કૈક કૈક થાય છે એકાંત માં,

મન ગણું મુન્જાય  છે એકાંત માં,

ભૂલવા જેને ચાહું છુ એ જ તો,

યાદ આવી જાય છે

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati


કોણે કહ્યું કે મને પ્રેમ નથી, 

બસ તને સમજાય એમ નથી !!પ્રેમ તો કોઈ પણ સ્થીતી માં થયી શકે, 

બસ પ્રેમ સાચો હોવો જોઈએ !!લાગણીને માપવાથી નહિ, આપવાથી વધે છે !!છે ઈશ્ક તો કબૂલી લે આમ આંખો ચાર ના કર, સ્વીકારી લે

ખુલ્લા દિલથી આમ ઝુકેલી નજરોથી વાર ના કર !!
પ્રેમની તો મને ખબર નથી, 

પણ જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી.


Gujarati Love Shayari For Wife


હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, 

મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!દિકુ જયારે જ્યારે તું મારાથી નારાજ થાય છે, 

ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ નથી જમવું એની લપ થાય છે !!તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના, 

અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના !!એટલી હિંમત નથી કે હવે કોઈને દિલની વાત કહી શકું, 

બસ જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણું છે !!

ગુજરાતી લવ શાયરી
Gujarati Love Shayari 


ખુશ્બુ છું હવા માં, અને આંખો માં તેજ છું,

બદલી ગયા છો તમે, હું તો એનો એજ છું...ઘણુ બધુ કહેવુ હતું તમને! પણ, ક્યારેક

શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે!!ભલે ના સમજે અહીં કોઈ તારી ને મારી વેદના

ચાલને સમજી લઈએ આપણે એકબીજાની સંવેદના!!નસીબ મારું કંઈ આગળ પાછળ જેવું લાગે છે.

લખ્યું હશે ઘણું તોયે મને કોરા કાગળ જેવું લાગે છે!!સાવ સુનુ ઘર અને તારી યાદો

મોસમનો પહેલો વરસાદ અને એ મુલાકાતો!!હૈયા ની વાત હૈયા માં નહીં રાખું

બસ મળે જો તારો સાથ તો બધું કહીં નાખું!!ઘટે છે જિંદગીમાં કૈંક એવો ખ્યાલ આવે છે.

બરાબર એજ વેળાએ તમારી યાદ આવે છે.સાચો પ્રેમ કરનાર કદી પ્રપોઝ નથી કરી શક્તા

એ વાત એકદમ સાચી છે.?

Romantic Gujarati Love Shayari 

એક વેળા જોઈ લઉ હું આપને

આખરી એ ક્ષણ હશે તો ચાલશે....!lએક તારા જ વિચારોમાં ખોવાઈ જાઉં છું - જયારે પણ 

કોઈ વાત મારા લગ્નની કરે છેLove કરો તો નીભાવતા પણ શીખો સાહેબ - આ કંઈ 

પાણીનો ગ્લાસ નથી કે અડધો પી ને મૂકી દીધો.
તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે

એકવાર તમને મળવાનું મન થાય છે

આજસુધી જેનો કર્યો નથી અનુભવ તારી સાથે

પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે.એકાદ એવી સાંજ આવે...

કે યાદ કરું તને અને ત્યાં જ તું આવે...સમય ની સાથે હું પણ આજે બદલાયો છું.

છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું.

Gujarati Love Shayari
Gujarati Love Shayari જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય 

પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.
પ્રેમથી આપું છું હૈયું, ગમે તો રાખ નહીતર રમીને પાછું આપ.

શરમાય છે ને મને જોઇને ગભરાય પણ છે,

પણ એ મને જ્યારે જોવે છે ત્યારે મારું મન પણ મલકાય છે.

 


Diku Love Shayari Gujaratiએ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું 

પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.
કેમ વારંવાર પૂછે છે કે તને થયું શું છે, 

હવે ન પૂછીશ નહીં તો બોલાય જશે કે તારાથી પ્રેમ થયો છે.!!
ખુબ સહેલું છે કોઈકને ગમી જવું, 

અઘરું તો છે સતત ગમતા રહેવું.
તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક, 

જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.

 


Romantic Love Shayari Gujaratiઆવજો કહ્યા પછી પણ કલાક વાત થાય, 

બસ સમજી લો દોસ્તો પ્રેમની શરૂઆત ત્યાંથી જ થાય.
મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી, 

બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.
બસ છેલ્લી વાર એવી રીતે મળી જજે, 

મને રાખી લેજે કાં મારામાં રહી જજે.
હું કહું ને તમે આપો તો માગણી જેવું લાગે, 

માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે.
પ્રેમની તો મને ખબર નથી, 

પણ જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી.


Love Propose Shayari Gujarati 


તારો હાથ પકડીને જીવનના બધા રસ્તા પર ચાલવા માંગુ છું,

પછી ભલે ખુશી મળે કે દુખ એ મારુ નશીબ.
મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી, 

જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.
પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય છે, 

પણ પ્રેમની કદર તો કોઈક ને જ હોય છે.
પ્રેમને પામવા પહેલ કરવી પડે રાહ ના જોવાય, 

હાથ જોડવાથી કંઈ ના થાય હાથ પકડવો પડે.
પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, થઈ તો બધાને જાય છે.

આવ જરા તું પાસે અને વાત તો કરી જો, 

છોડ ચિંતા અંતની તું શરૂઆત તો કરી જો.


Gujarati Love Shayari For husband 


પ્રેમ એટલે તારા વિશે લખતા, 

મારું ક્યાંક ખોવાઈ જવું.
કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી, 

કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.
પ્રેમ એ ખુશીનો અહેસાસ છે, 

જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે.

સૌપ્રથમ મારું હૃદય તારું થયું, 

એ પછી જે કંઇ થયું સારું થયું.
કદાચ ગમે એટલો કરો તોયે, 

ઓછો કે અધુરો રહી જાય એનું નામ જ પ્રેમ.
હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય, 

કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.
તું એકલી શું પ્રેમ કરીશ, 

આવ અડધો અડધો કરી લઈએ.

Good Morning Love Shayari Gujarati


પહેલા પ્રેમ એટલે એક જવાબદારી હતી, 

અને અત્યારે પ્રેમ એટલે એક મોકો !!

 


અમારી બીજી પોસ્ટો :- ગુડ નાઇટ સુવિચાર ગુજરાતીક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ, 

હાથમાં હાથ ભલે ના હોય પણ આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!
લાખ પ્રયત્નો કરવા છતાં, કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય કે

નફરત ના કરી શકાય એ જ સાચો પ્રેમ છે !!
સામેથી તો હા જ હોય છે, 

પણ પૂછવાની તાકાત હોવી જોઈએ !!
પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને, 

વધુ સુખ આપવાની હરીફાઈ !!


Instagram Gujarati Love Shayari

સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની, સાથે

જીવશું-મરશું એતો કહેવાના શબ્દો છે !!
પોસ્ટ પસંદ આવે તો શરે કરવાનુ ના ભૂલતા મળીશું નવી એક પોસ્ટ માં ફરી થી ❤️

Post a Comment

0 Comments