[ 110+ ] ગુડ નાઇટ સુવિચાર ગુજરાતી - Good Night Quotes Gujarati


Good Night Suvichar Gujarati

Good Night Quotes Gujarati
Good Night Quotes Gujarati


સંબંધો અને માટીનો ઘડો બંને એક સરખા, તેની કિંમત 

બનાવનારને જ ખબર હોય તોડનારને નહીં દોસ્ત !! 

========== શુભ રાત્રી ============

જિંદગીની સૌથી સુંદર ભેટ હોય તો એ છે, 

કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય !! 
પોતાના એ જ હોય છે જે કહ્યા વગર સાથે ઉભા રહે, 

કહેવા પર તો કેટલીક વાર અજાણ્યા પણ મદદ કરી દે છે !!
 ========== શુભ રાત્રી ============આંસુ સુકાયા પછી જે મળવા આવે એ સંબંધ છે, 

ને આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે !!
ઘડિયાળ બગડે તો રીપેરીંગ કરનાર મળે, 

પણ સમય બગડે તો જાતે જ સુધારવો પડે હો સાહેબ !!

========== શુભ રાત્રી ============
દુનિયાને તમારા વિચારોથી નહીં, 

તમારા કામથી જ મતલબ છે !! 
વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, 

પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઇ જાય છે !! 

========== શુભ રાત્રી ============
જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે, 

પણ ચહેરા પરનું સ્મિત અને આશા ક્યારેય ના છોડવી !! 
અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, 

પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે !! 
મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ના કરો,
 
પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો !!
ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ, 

શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!
સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો હોય છે, 

જેની સાથે હોય તેની કિંમત વધી જાય છે !! 
ભૂલ કરવી એ ખોટું નથી, 

ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે સાહેબ !!
મહેનત અને પરસેવો તે સોનેરી ચાવી છે, 

જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે !!


Good Night Gujarati Suvichar Sms


જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય, 

ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !!
કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ

તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે !!
સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, 

છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!

અમારી બીજી પોસ્ટો:- Good Mornings Sms


એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે, 

જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !!
પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે, 

પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી !!
પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ, 

પોતાના ભાગ્યને પણ બદલી શકે છે !!
સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, 

પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે !! એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં પોતાના શબ્દો પર,

કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે !!
કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ અમુક વસ્તુની

કિંમત ફક્ત સમય જ સમજાવી શકે !!
જે મજા બીજા માટે સારું કરવામાં છે,

એ મજા બીજાથી સારું કરવામાં નથી !!
સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ, 

પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !!
દિવસભરના બધા પાપ એમ જ ધોવાઈ જાય, 

જો આંખ ખુલતા જ નામ મહાદેવનું લેવાઈ જાય !!
જે માણસને આપણી કદર ના હોય, 

એના માટે રડીને આપણે પોતાની કદર ના ખોવાય !!
જયારે સંબંધમાં મારું તારું ભૂલીને આપણું થાય, 

ત્યારે જ એ સંબંધ મજબુત થાય છે !!
સંસ્કારની ખાલી વાતો જ થાય છે સાહેબ, સાચી હકીકત તો 

વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે !!
બે જ વસ્તુ અંતે બધાને બહુ નડતી હોય છે સાહેબ, ખુલ્લી

આંખે જોયેલા સપના અને હકીકત સામે બંધ કરેલી આંખ !!!Good Night Gujarati Suvicharસારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો એ, 

હીરો ફેંકીને પથરો ઉઠાવવા સમાન જ છે !! 
સુખ કમાવીને લાવ્યા દરવાજામાંથી, 

ના પડી ખબર કે ઉંમર ક્યારે નીકળી ગઈ બારીમાંથી !!
બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય આવજો નહીં કહે, 

એ ફક્ત ચાલ ફરી મળીએ જ કહેશે !!
જે વ્યક્તિ તમારી કદર નથી કરતી એની માટે તમે રડો છો, અને

 જે વ્યક્તિને તમારી કદર છે એને તમે રડાવો છો !! 
બધા લોકો ખુબ સારા હોય છે, 

જો આપણો સમય સારો હોય તો !!


અમારી બીજી પોસ્ટો:- Motivation Suvichar Gujaratiશોખને સમયસર બદલવામાં ના આવે તો ટેવ બની જાય છે,

 માફી વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો !!
ક્યારેય એ વ્યક્તિની રાહ ના જુઓ, 

જે તમારા કરતા બીજા સાથે વધારે ખુશ હોય !!
જીવનમાં ઉપર જવા માટે નિસરણીની નહીં, સારી

વિચારસરણીની જરૂર હોય છે સાહેબ !!
સંબંધ ભલે ગમે તેટલો મજબુત હોય, 

સમય એકવાર તોડવાની કોશિશ જરૂર કરશે !
ઘણી બધી અને મોટી ભૂલો કર્યા વગર,

કોઈ પણ માણસ મોટો બની શક્યો નથી !!એકતા હોય તો બધું જ બદલી શકાય છે, 

જુઓને દિવસોએ મળીને વર્ષ બદલી નાખ્યું !!
ખરાબ સમય બે પ્રકારના હોય છે સાહેબ, 

એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે !!


ગુડ નાઇટ સુવિચાર ગુજરાતી Smsએકતા હોય તો બધું જ બદલી શકાય છે,

જુઓને દિવસોએ મળીને વર્ષ બદલી નાખ્યું !!
બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે, 

બસ લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાય છે !!
જિંદગીની ભાગદોડમાં એટલું યાદ રાખજો દોસ્તો, 

અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં પોતાના છૂટી ના જાય !!
જેટલું સપનું મોટું એટલી જ મોટી તકલીફ હશે, 

અને જેટલી મોટી તકલીફ એટલી જ મોટી સફળતા હશે !!
એ લોકોના સંબંધો જ સૌથી વધારે ટકે, 

જે એકબીજાથી કંઈ છુપાવતા નથી !!
ભૂલનો બચાવ કરવા કરતા, 

ભૂલની કબુલાત કરવામાં ઓછો સમય લાગે છે !!


Good Night Shayari Gujarati

ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે, 

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે !!
શિખામણથી રસ્તા મળતા હશે કદાચ,

પણ મંઝીલ તો ભૂલો કરવાથી જ મળે છે !!

 


સાચા માણસ સુધી પહોચતા પહોચતા, 

બધી લાગણીઓ ખોટા માણસ પાછળ ખર્ચાઈ જાય છે !!
સુખ સવાર જેવું છે, માગો તો નહીં જાગો તો મળે !!
કંઈ વાર ના લાગે અલગ થવામાં, 

બસ એક થવામાં જ વખત લાગે છે સાહેબ !!
સમય સમયની વાત છે વ્હાલા, 

કાલે જે રંગ હતો આજે એ ડાઘ છે !!
જિંદગીમાં રડવાનું છોડીને લડવાનું રાખો, 

તો કોઈ રડાવી નહીં શકે સાહેબ !!
મનમાં ભરીને જો જીવશો સાહેબ, 

તો મનભરીને ક્યારેય જીવી નહીં શકો !!
માણસ ઘણુબધું બદલતો રહે છે જિંદગીમાં, 

પણ અફસોસ કે તે પોતાને નથી બદલતો !!

અમારી બીજી પોસ્ટો:- Krishna Suvichar Gujarati


ઉઠવું નહીં જાગવું મહત્વનું હોય છે સાહેબ, 

ઉઠે છે તો બધા સવારમાં પણ જાગતું કોઈ નથી !!


Good Night Quotes in Gujarati


જે પોતાની જાતને ઓળખતા થઇ જાય છે, 

તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી !!
નામ વગરના સંબધો જ, 

હંમેશા વધુ એવરેજ આપતા હોય છે !! 
દીવો જરૂર પ્રગટાવો ભલે ઈશ્વર મળે કે ના મળે, 

હોઈ શકે દીવાના પ્રકાશથી કોઈ મુસાફરને ઠોકર ના લાગે !!મિત્ર સારા લાગે ત્યારે નહીં પણ, 

મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય છે !!
પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે, 

આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે !!

Good Night in Gujarati


પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, સમજણ, 

આ બધા ને તોડવા ની તાકાત મજબૂરી માં છે !!
દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ સમય છે,

પછી તે સારો હોય કે ખરાબ !!

Post a Comment

0 Comments