પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા,સમજદાર બનાવી દે છે !!
ચિંતા ઉધઈ જેવી હોય છે,જેના જીવનમાં ઘર કરી જાયએનો સર્વનાશ કરીને જ ઝંપે છે.
ચિંતા ઉધઈ જેવી હોય છે,જેના જીવનમાં ઘર કરી જાયએનો સર્વનાશ કરીને જ ઝંપે છે.
સફળતા મહેનત નહીં સાચી જગ્યાએ મહેનત માંગે છે.
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,માંગવાથી નહીં જાગવાથી મળે છે !!
સંકટ સમયે હિંમત રાખવી,એ અડધી લડાઈ જીતવા બરાબર છે !!
દેવું થાય એટલું ખર્ચવું નહીં,અને ભાવી પેઢી આળસુ થાયએટલું બચાવવું નહીં !!
Motivational Zindagi Gujarati Suvichar
જે કિસ્મતમાં ન હોય તે મહેનતમાં હોય છે.
ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો, તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય !!
લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ નથી આવડતી
રાહ તમે જોઈ શકો છો સમય નહિ.
બદનામીની બીક તો એને હોય દોસ્ત, જેનામાં નામ કમાવાની હિંમત ના હોય.
ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ, તમને તકલીફમાં મુકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી.
ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ, તમને તકલીફમાં મુકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી.
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
Motivational Gujarati Quotes
સફળ થવા માટે આપડી પાસે જે છે એનાથી જ શરૂઆત કરવી પડે કારણ કે રાહ જોવા કરતા શરૂઆત કરવી એ જ જીવન માં તમને સફળ બનાવે છે!
બીજાના રસ્તા પર ચાલીને તમે ભલે સુરક્ષીત હોવ, પણ પોતાની મંજિલ ને હાંસિલ કરવા તમારે પોતે રસ્તા બનાવવા પડે સાહેબ!
ચર્ચા જીતવા માટે નહીં,શીખવા માટે કરવી જોઈએ !!
આપણા પોતાના વિચારો જ આપના પરમ મિત્ર છે, અને તે જ આપણા ભયંકર શત્રુ પણ.
ઉદાસ થવું એ ખોટી વાત નથી સાહેબ, પણ એક જ વાત પર વારંવાર ઉદાસ થવું એ સારી વાત પણ નથી !!
પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો, બાકી તમને બદનામ કરી મજા લેવા વાળા ઘણા છે !!
સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો,ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો..ક્યારેક તો સામા પવને દોડતા શીખો.
આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી,અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી.
કેટલાક સવાલોના જવાબ સમય આપે છે,અને આપે છે ત્યારે લાજવાબ આપે છે.
ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે આવે,જ્યારે સત્યની તમને ખબર હોય.
Motivational Suvichar Gujarati
ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવાના આવશ્યક ગુણો છે.
સફળ થનારાના દુ:ખ કોઈ જાણતું નથી.
પહાડ પર ચળવાનો એક નિયમ છે, જુકીને ચાલવું દોડવું નહી અને, જિંદગી પણ બસ આટલું જ માંગે છે !!
આ દુનિયામાં સુખી થવું હોય તો આટલું કરવું…પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.
પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જયારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે કંઇક શ્રેષ્ઠ જ આપે છે.
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે…અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે…
બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે….
Motivation Gujarati Suvichar
શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે…
પ્રગતિ ભલે ધીમી થાય.પણ ઈમાનદારી રાખજો.
બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે….
જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો,કારણ કે જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવા નો સમય તો નીકળી ગયો જાણવામાં…
હસતું મન” અને “હસતું હ્દય”એ જ આપણી સાચી સંપત્તિ ..!કારણ કેએનાં પર ઇન્કમટેક્સવાળાની રેડ કયારેય નથી પડતી ..!એટલે હસતાં અને ખુશ રહો
પામવું અને ખોવું એ જીવનની રીત છે,એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે,ખૂબ કઠિન હોય છે એવું જીવન,પણ જો જીવી ગયા તો તમારી જીત નિચ્છીત છે.
સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.
Motivation Suvichar Gujarati
પુસ્તક અને માણસ બંને વાચતા શીખો પુસ્તકથી જ્ઞાન મળે અને માણસ થી અનુભવ
ખામી તો દરેક માણસમાં હોય જ,પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!
‘ખુશી” મેળવવા કામ કરશો તો કદાચ તમને ખુશી નહિ મળે.. પરંતુ તમને ખુશ થઇ ને કામ કરશો તો જરુર “ખુશી” મળશે…!!
રાત જેટલી કાળી હોય છે, તારા તેટલાં જ વધારે ચમકે છે. તેવીજ રીતે જેટલી તકલીફો વધારે હોય છે, સફળતા તેટલી જ વધારે ચમકે છે.
અમારી બીજી પોસ્ટો :- 2 Line Gujarati Love Shayari
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશેકા તો જીતવાની રીત મળશે..
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે, પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે..!!
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
Motivation Suvichar in Gujarati
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.