[ 50+ Good Morning Gujarati Sms ] Gujarati Suvichar

Good Morning Gujarati Suvichar Sms

Good Morning Gujarati Suvichar Sms

50+ Good Morning Gujarati Sms


સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે, 

તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો !! 

🌞 Good Morning 🌞


સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે, 

તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો !! 

🌞 Good Morning 🌞


આ તો નિભાવતા નથી લોકો માનવતાને,

બાકી માનવતાથી મોટો બીજો કોઈ ધર્મ નથી !!

🌞 Good Morning 🌞


જીવનમાં જો આગળ વધવું જ હોય સાહેબ,

તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લ્યો !!

🌞 Good Morning 🌞


જેટલું સપનું મોટું એટલી જ મોટી તકલીફ હશે,

અને જેટલી મોટી તકલીફ એટલી જ મોટી સફળતા હશે !!

🌞 Good Morning 🌞

 

Gujarati Good Morning Suvichar


આદત ખુશ રહેવાની રાખો સાહેબ,

રિસામણા તો છોકરીઓના હોય !!

🌞 Good Morning 🌞


એ લોકોના સંબંધો જ સૌથી વધારે ટકે,જે એકબીજાથી કંઈ છુપાવતા નથી !!

🌞 Good Morning 🌞


ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે,

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે !!

🌞 Good Morning 🌞


શિખામણથી રસ્તા મળતા હશે કદાચ,

પણ મંઝીલ તો ભૂલો કરવાથી જ મળે છે !!

🌞 Good Morning 🌞


સુખ સવાર જેવું છે,

માગો તો નહીં જાગો તો મળે !!

🌞 Good Morning 🌞


સમય સમયની વાત છે વ્હાલા,

કાલે જે રંગ હતો આજે એ ડાઘ છે !!

🌞 Good Morning 🌞


સમય અને સંજોગો જ માણસનું ઘડતર કરે છે,

બાકી દુનિયામાં બીજાને ક્યાં નવરાશ છે કોઈને ઘડવાની !!

🌞 Good Morning 🌞

 

Suvichar Gujarati Good Morning


મનમાં ભરીને જો જીવશો સાહેબ,

તો મનભરીને ક્યારેય જીવી નહીં શકો !!

🌞 Good Morning 🌞


તમારા કારણે કોઈના ચહેરા પર સ્મિત આવતું હોય,

તો તમારું જીવન ધન્ય છે સાહેબ !!

🌞 Good Morning 🌞


અત્યારના લોકો વ્યક્તિના સ્વભાવ કરતા,

પૈસા અને તેના હોદ્દાને વધારે માન આપે છે !!

🌞 Good Morning 🌞


માણસ ઘણુબધું બદલતો રહે છે જિંદગીમાં,

પણ અફસોસ કે તે પોતાને નથી બદલતો !!

🌞 Good Morning 🌞


ઉઠવું નહીં જાગવું મહત્વનું હોય છે સાહેબ,

ઉઠે છે તો બધા સવારમાં પણ જાગતું કોઈ નથી !!

🌞 Good Morning 🌞


જે પોતાની જાતને ઓળખતા થઇ જાય છે,

તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી !

🌞 Good Morning 🌞

 

Good Morning Gujarati Suvichar Image


સાચા સંબંધો તો મુશ્કેલીમાં બને છે,

બાકી જલસા હોય તો આખું જગત બાજુમાં જોવા મળે છે !!

🌞 Good Morning 🌞


પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી,

એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે !!

🌞 Good Morning 🌞


સપના જોવા હોય તો

આંખો ખુલ્લી રાખીને જુઓ,

તો જાતે જ સાચા કરી શકશો !!

🌞 Good Morning 🌞


મંદિરમાં દાન દેતા પહેલા એટલું જરૂર વિચારજો,

ક્યાંક એ દાનની જરૂર પોતાના સમાજને તો નથી ને !!

🌞 Good Morning 🌞


પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે,

આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે !!

🌞 Good Morning 🌞

 

અમારી બીજી પોસ્ટો :- Good Night Suvichar Gujarati 


પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, સમજણ, 

આ બધા ને તોડવા ની તાકાત મજબૂરી માં છે !!

🌞 Good Morning 🌞


માન વગરની હાજરી કરતાં,

યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી !!

🌞 Good Morning 🌞

 

Gujarati Suvichar Text Good Morning


જીવન માં સંપતી ઓછી મળશે તો ચાલશે,

પણ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ન કરી શકે !!

🌞 Good Morning 🌞


ફુંક મારી ને દીવાને ઓલવી શકાય અગરબત્તી ને નહીં,

જે સુગંધ ફેલાવે છે તેને કોઈ ઓલવી શકતું નથી !!

🌞 Good Morning 🌞


પોતાની આદત પ્રમાણે ચાલવામાં એટલી ભૂલ નથી થતી,

જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શું કેહશે એ મનમાં રાખવાથી થાય છે !!

🌞 Good Morning 🌞


બધી ખબર હોય કે ક્યાં ક્યાં ખેલ રમાઈ રહ્યો છે,

છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર !!

🌞 Good Morning 🌞


જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,

ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે !!

🌞 Good Morning 🌞

 

Good Morning Suvichar In Gujarati


માન એમને આપવું જે એને લાયક હોય,

એમને નહીં જે એની માંગણી કરતા હોય !!

🌞 Good Morning 🌞


જ્યાં બધું ખતમ થઈ જાય છે ત્યાંથી જ કંઈક નવી શરૂઆત થતી હોય છે, 

અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી !!

🌞 Good Morning 🌞


ઈશ્વર સાચાને ઓછું આપે છે, પણ સાથ પૂરો આપે છે,

જયારે ખોટાને બધું આપે છે, પણ સાથ નથી આપતા !!

🌞 Good Morning 🌞


સાવ સાદા વિચારો સાથે લઈને ચાલો દોસ્ત,

દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે !!

🌞 Good Morning 🌞


છેતરીને ક્યાં જશો સાહેબ,

લોકો છેતરાય જશે ઉપરવાળો નહીં !!

🌞 Good Morning 🌞


કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય,

તો તમે ગર્વ કરજો કે તમે ઉચ્ચ અને મહાન છો !!

🌞 Good Morning 🌞


Good Morning Gujarati Suvichar Text


હરખનો હિસાબ ના હોય સાહેબ,

અને જ્યાં હિસાબ હોય ત્યાં હરખ ના હોય !!

🌞 Good Morning 🌞


જીવનમાં દરેક તોફાનો તમારું નુકશાન કરવા નથી આવતા,

અમુક તોફાનો તમારો રસ્તો સાફ કરવા પણ આવતા હોય છે !!

🌞 Good Morning 🌞


ક્યારેક કોઈ ખાસ વ્યક્તિ ગુસ્સો કરે,

તો એનો મતલબ એ નથી કે એ તમને નફરત કરે છે !!

🌞 Good Morning 🌞


મુશ્કેલ સમયમાં મિત્રો જ સાચવે છે,

સંબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે !!

🌞 Good Morning 🌞


સમ્માનનો દરવાજો નાનો અને નીચો હોય છે,

એને પામવા માટે નમવું તો પડશે જ સાહેબ !

🌞 Good Morning 🌞


શોખ તો બધાને મોંઘા જ ગમે છે સાહેબ,

પણ શોખ આપણી પરિસ્થિતિ જોઇને કરવા પડે !!

🌞 Good Morning 🌞


જે લોકો તમારો સ્વભાવ નહીં સમજી શકે,

એ લોકો ક્યારેય તમને સમજી નહીં શકે !!

🌞 Good Morning 🌞

 

Good Morning Gujarati Suvichar God


પ્રેમને જરાક સાચવીને પીરસજો સાહેબ,

કેમ કે સાચો પ્રેમ બધાને પચતો નથી !!

🌞 Good Morning 🌞


પોતે બદલી જાવ 

યા સમયને બદલતા શીખો,

મુસીબત ગમે તેટલી મોટી હોય પણ

 મસ્તક ઉઠાવી જીવતા શીખો !!

🌞 Good Morning 🌞


વાનગીની જેમ શબ્દો પણ

બીજાને આપતા પહેલા જરા

જાતે ચાખી લેવા જોઈએ !!

🌞 Good Morning 🌞


સંબંધ અને રસ્તો ત્યારે પૂરો થઇ જાય છે,

જયારે પગ નહીં પણ દિલ થાકી જાય છે !!

🌞 Good Morning 🌞


જ્યાં તમારી વાતની કોઈ કદર જ ના હોય,

ત્યાં ચુપ રહેવામાં જ હોંશિયારી છે સાહેબ !!

🌞 Good Morning 🌞

 

Good Morning Message Gujarati Suvichar


જ્યાં તમારી વાતની કોઈ કદર જ ના હોય,

ત્યાં ચુપ રહેવામાં જ હોંશિયારી છે સાહેબ !!

🌞 Good Morning 🌞


સાચી લાગણીનો ટેકો જો મળી જાય ને સાહેબ,

તો પછી લાકડીના ટેકાની જરૂર નથી પડતી !!

🌞 Good Morning 🌞


Post a Comment

0 Comments