[ 50+ ગુડ નાઇટ સુવિચાર ] ગુજરાતી - Good Night Sms Gujarati

Good Night Gujarati Suvichar, Good Night Suvichar Gujarati, Good Night Gujarati Suvichar Sms, Good Night Message Gujarati, Gujarati Suvichar
ADMIN
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated

તમને  અમારી આજ ની પોસ્ટ માં  ગુડ નાઇટ સુવિચાર ગુજરાતી જોવા મળશે. આશા કરું છું કે આજ ની અમારી પોસ્ટ તમને પસંદ આવશે. 

અને હા મિત્રો પોસ્ટ પસંદ આવે તો Share કરવાનુ ના ભૂલતા.

 ગુડ નાઇટ સુવિચાર ગુજરાતી

Good Night Suvichar Gujarati
Good Night Suvichar Gujarati 

વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,
પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે 
ચમત્કાર થઇ જાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જિંદગીની સૌથી સુંદર ભેટ હોય તો એ છે,
કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗



આંસુ સુકાયા પછી જે
મળવા આવે એ સંબંધ છે,
ને આંસુ પહેલા મળવા આવે
એ પ્રેમ છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે,
પણ ચહેરા પરનું "સ્મિત" અને "આશા"
ક્યારેય ના છોડવી !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Best Good Night Suvichar Gujarati 

જેમ ફક્ત એક "જોકર"થી
પાનાની આખી બાઝી પલટાઈ જાય છે,
તેમ ફક્ત એક "ઠોકર"થી જીવનની
બાઝી પણ પલટાઈ જાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


મુશ્કેલી વગરનું જીવન મેળવવા
ક્યારેય પ્રાર્થના ના કરો,
પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની
તાકાત મળે એ માટે પ્રાર્થના કરો !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


"આંસુ"ની કિંમત કંઈ જ નથી,
પણ જે ખરા સમયે "આંસુ" લુછી જાય
એની "કિંમત" જરૂર હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


ભણેલા જ આંગળી ચીંધે,
બાકી અભણ તો આંગળી પકડીને 
લઇ જાય સાહેબ !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Good Night Gujarati Suvichar

જીત નિશ્ચિત હોય તો
કાયર પણ જંગ લડી લે છે,
બહાદુર તો એ લોકો છે જેઓ
હાર નિશ્ચિત હોય તો પણ
મેદાન ના છોડે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


ક્યારેક પરિસ્થિતિને
સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે
પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


"સારો સ્વભાવ"
ગણિતના "શૂન્ય" જેવો હોય છે,
જેની સાથે હોય તેની "કિંમત"
વધી જાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

 

અમારી બીજી પોસ્ટો :- Motivation Suvichar Gujarati


જ્યારે કોઈનું બોલેલું
દિલમાં વાગેને સાહેબ,
ત્યારે સમજવું કે સંબંધ સાચો
બાકી બીજું બધું ખોટું !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


ભૂલ કરવી એ ખોટું નથી,
ભૂલમાંથી કંઈ શીખવું નહીં
એ ખોટું છે સાહેબ !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Good Night Suvichar Gujarati

મહેનત અને પરસેવો
તે સોનેરી ચાવી છે,
જે તમારા ભાગ્યના બંધ
દરવાજા ખોલી નાખે છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


સંબંધો ભૂલથી તુટવા કરતા,
ગેરસમજથી વધારે તુટતા હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


માથું ભલે ગમે તે દિશામાં હોય,
બસ હૃદય સાચી દિશામાં હોવું જોઈએ !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


વિશ્વાસ તોડવા માટે,
કોઈનો વિશ્વાસ ક્યારેય ના જીતવો !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Good Night Gujarati Suvichar Sms

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં,
પરંતુ આપણું કરેલું નોંધાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,
છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે,
જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

Good Night Message Gujarati

પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ,
પોતાના ભાગ્યને પણ બદલી શકે છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું,
તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ,
પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


ફિકર કરવા છતાં કોઈ તમારી કદર ના કરે તો દુખી ના થવું,
કેમ કે એક સમય એવો જરૂર આવશે જયારે એને પસ્તાવું પડશે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


તમારા સપનાનું નિર્માણ તમારે પોતે જ કરવું પડશે સાહેબ,
નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમારો ઉપયોગ કરશે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જીવનમાં સાચી સફળતા તો ત્યારે મળી કહેવાય,
જયારે આપણા માતા-પિતા આપણા નામથી ઓળખાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Gujarati Good Night Message

સમય તો રોજ એક કોરો ચેક આપે છે,
આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


સારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો એ,
હીરો ફેંકીને પથરો ઉઠાવવા સમાન જ છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


થોડુક વિચારજો સાહેબ,
આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા,
ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

 

અમારી બીજી પોસ્ટો :- Krishna Suvichar Gujarati


બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય "આવજો" નહીં કહે,
એ ફક્ત "ચાલ ફરી મળીએ" જ કહેશે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


બધા લોકો ખુબ સારા હોય છે,
જો આપણો સમય સારો હોય તો !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

Best Good Night Gujarati Suvichar SMS

શોખને સમયસર બદલવામાં ના આવે તો ટેવ બની જાય છે,
માફી વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જિંદગીમાં એક સાચો મિત્ર,
100 સામાન્ય મિત્રો કરતા સારો હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


સંબંધ ભલે ગમે તેટલો મજબુત હોય,
સમય એકવાર તોડવાની કોશિશ જરૂર કરશે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


ઘણી બધી અને મોટી ભૂલો કર્યા વગર,
કોઈ પણ માણસ મોટો બની શક્યો નથી !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


અમુલ્ય સંબંધો સાથે ધન દોલતની તુલના કદાપી ના કરવી,
કેમ કે પૈસા બે દિવસ કામ આવે છે જયારે સંબંધો આખી જિંદગી !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જીવનમાં સારા લોકો મળવા બહુ જ અઘરા છે,
મળે તો એમને સાચવી લેજો સાહેબ !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Good Night Suvichar Gujarati 

કામ તો આખી જિંદગી રહેશે વ્હાલા,
બસ આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ઘણું છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


જાણીતું થવું સહેલું છે સાહેબ,
પણ કોઈનું વહાલું થવું ઘણું અઘરું છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


ખરાબ સમય બે પ્રકારના હોય છે સાહેબ,
એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


લોકો કહે છે કે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


અંજામની ખબર તો કર્ણને પણ હતી સાહેબ,
પણ વાત મિત્રતા નિભાવવાની હતી !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗
Shubh Ratri Suvichar Gujarati

જેને ભુલાવી ના શકો એને માફ કરી દેજો,
અને જેને માફ ના કરી શકો એને ભુલાવી દેજો !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


"માં"નો હાથ ફરે માથા પર એ ચોઘડિયું,
દુનિયાનું "શ્રેષ્ઠ" ચોઘડિયું કહેવાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗


નાનપણ પણ કેવું કમાલનું હતું દોસ્તો,
રમતા રમતા ગમે ત્યાં સુઈ જાઓ 
પણ આંખ તો બસ પલંગમાં જ ખુલતી !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.